Quality questions create a quality life.

At paperset.in we store question items, not only it’s content but also it’s property with it. Output is not merely textual, it is with professionally formatted.

Member's Login
 
Remember me
Forgot password?

Amazing Features

સરળતા

એપ્લિકેશનમાં ક્વેશ્ચન પેપર જનરેટ કરવું ખુબજ સરળ રહેશે. આ માટે કોઈ વિશિષ્ટ આવડતની જરૂર રહેતી નથી, સમાન્ય ઓપરેટીંગનો અનુભવ પુરતો છે.

બ્લુપ્રિન્ટ

જોકે એપ્લિકેશનમાં ઘણી બધી વૈવિધ્ય વાળી બ્લુપ્રિન્ટ્સ તૈયાર જ છે છતા મેમ્બર પોતાની આગવી બ્લૂપ્રિન્ટ (થોડી પ્રેક્ટિસ બાદ) જાતે તૈયાર કરી શકે છે.

ઓલ રાઉન્ડર

બોર્ડની પેટર્ન મુજબનું પ્રશ્નપત્ર હોય કે અંદર જવાબ લખી શકાય તેવું પ્રશ્નપત્ર કે અસાઈન્મેન્ટ આ તમામ જનરેટ કરી શકાય છે.

કાગળનો બચાવ

પ્રશ્નપત્ર તૈયાર થયા પછી તેનાં પાનાની સંખ્યા મુજબ પ્રિન્ટીંગ માટેના અલગ અલગ ઓપ્શન્સ. જેની મદદમથી કાગળનો કરકસર પૂર્વક ઉપયોગ કરી શકાય.

સ્વતંત્રતા

પ્રશ્નપત્રમા દરેક પ્રશ્ન કેટલા ગુણનો, ક્યા ચેપ્ટરનો, કેટલી કઠિનતા વાળો મુકવો અથવા કોઈ ચોક્કસ પ્રશ્ન જ મુકવો તે મેમ્બરના કંન્ટ્રોલમાં.

Speciality

Can’t stop without telling some of the special features at paperset.in

  • જરૂરી પ્રશ્નને ડાયરેક્ટ સર્ચ કરી શકાય.
  • પાઠ્યપુસ્તક બદલાવાની ચીંતા માંથી મુક્તિ, નવા અભ્યાસક્રમ મુજબ.
  • પ્રોફેશનલ ઓપરેટરે તૈયાર કરેલા ફોર્મેટ જેવું પ્રશ્નપત્રનું ફોર્મેટ.
  • જનરેટ થતુ પેપર પાસવર્ડ પ્રોટેક્ટેડ રાખી શકાય.
  • દરેક પેપર માટે ગુણભાર અને કઠિનતાના વિશ્લેષણનો રિપોર્ટ મેળવી શકાય.
  • IMP પ્રશ્નોને અલગ ટેગ કરી શકાય.
  • અગાઉ જનરેટ કરેલા પેપર મેળવી શકાય.
  • મનપસંદ પેપર ટાઈટલ, નમરીંગ સીસ્ટમ રાખી શકાય.
  • વધારે પેઈઝવાળા પેપરને બુકલેટ ફોર્મેટમાં પ્રિન્ટ કરી શકાય.
  • સ્માર્ટફોન, ટેબ્લેટ, ડેસ્કટોપ પર વાપરવાની સ્વતંત્રતા.
  • પ્રશ્નપત્રમાં જ લખી શકાય તેવા પેપર તૈયાર થઈ શકે.
  • ગુજરાતી, દેવનાગરી જેવી તમામ ભારતીય લિપિઓમાં પ્રશ્નો એડ કરી શકાય.
  • પ્રશ્નપેપરમાં પ્રશ્નનું હેડીંગ ચેંજ કરી શકાય.
  • પ્રશ્નપેપરમાં અંતે જરૂર હોય તો નકશો, ગ્રાફ કે MCQ શીટ વગેરે પણ લઈ શકાય.
  • અલગ-અલગ વિષય શિક્ષકો માટે પેટા-અકાઉન્ટ્સ બનાવી શકાય.
  • વિડીયો હેલ્પની મદદથી ઉપયોગની સમજ.

Screenshots

Download Samples

Questions Often Asked

ના, તમે તમારા પ્રશ્નો પ્રશ્નબેંકમાં એડ નહીં કરી શકો.
હા, Paperset.inમાં તમે તમારી જરૂરીયાત મુજબની બ્લુપ્રિન્ટ તૈયાર કરી એડ કરી શકો છો જેમાં પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણભાર તમારી જરૂરીયાત મુજબના જ હોય. દરેક પેપર જનરેટ કરતી વખતે બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની રહેતી નથી.
હા, પેપર જનરેટ કરતા પહેલા તમને આખુ પેપર જોવા મળશે. આ પેપરમાં દરેક પ્રશ્ન તમે બદલી શકો. પ્રશ્ન બદલવાની અલગ-અલગ રીતો પૈકી એક રીત મુજબ એક્ઝેટ તમારી પસંદગીના પ્રશ્ન તમે એડ કરી શકો.
હા, Paperset.inમાં એવું પ્રશ્નપેપર પણ સરળતાથી તૈયાર થઈ કે જેમાં દરેક પ્રશ્નની નીચે બ્લેન્ક લાઈન્સ હોય જેમાં બાળકો જવાબ લખી શકે. કોઈ યુઝર એવું ઈચ્છે કે બ્લેન્ક લાઈન્સની જગ્યાએ માત્ર બ્લેન્ક સ્પેશ હોય તો એવું પણ થઈ શકે. પ્રશ્નની નીચે કેટલી બ્લેન્ક લાઈન્સ હોવી જોઈએ તે પણ યુઝર સેટ કરી શકે. દા.ત. નિબંધ માટે વધારે લાઈન્સની જરૂર પડે.